ગણ $S = \{x \in R : x^2 + 30 \le 11x\}$ પર વિધેય $f(x) = 3x^3 - 18x^2 + 27x - 40$ ની મહત્તમ કિંમત શોધો.

  • A
    $-122$
  • B
    $-222$
  • C
    $122$
  • D
    $222$

Explore More

Similar Questions

સમાન દ્રવ્યના બે નળાકાર સળિયાઓમાંથી ઉષ્માનું વહન થાય છે. સળિયાઓના વ્યાસનો ગુણોત્તર $1 : 2$ છે અને તેમની લંબાઈનો ગુણોત્તર $2 : 1$ છે. જો તેમના છેડાઓ વચ્ચેનો તાપમાનનો તફાવત સમાન હોય,તો તેમનામાંથી વહેતી ઉષ્માના દરનો ગુણોત્તર કેટલો હશે?

વર્તૂળ $x^2 + y^2 = r^2$ દ્વારા રેખા $\frac{x}{a} + \frac{y}{b} = 1$ પરના આંતરછેદથી બનતી જીવાની લંબાઈ શોધો.

એક ડબલ સ્લિટ પ્રયોગ $1.33$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં ડૂબાડવામાં આવે છે. સ્લિટ વચ્ચેનું અંતર $1 ~mm$ છે અને સ્લિટ તથા પડદા વચ્ચેનું અંતર $1.33 ~m$ છે. સ્લિટને $6300 ~Å$ તરંગલંબાઈના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. તો ફ્રિન્જની પહોળાઈ કેટલી હશે?

$[Co(NO_2)(NH_3)_5]Cl_2$ સંકીર્ણ માટે $IUPAC$ નામ શું છે?

મુક્ત રીતે લટકાવેલી ચુંબકીય સોય પર સમાન ચુંબકીય ક્ષેત્રની અસર નીચે મુજબ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo